ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઇન્ડસ્ટ્રીમાં વધુ સફળ ફિલ્મ જોવા મળી December 3, 2025 Category: Blog 2025નું વર્ષ અંત તરફ આગળ વધી રહ્યું છે. ગત વર્ષમાં નિષ્ફળ ફિલ્મો વધુ અને સફળ ફિલ્મ ઓછી જોવા મળી હતી, પરંતુ 2025માં ઇન્ડસ્ટ્રીએ ફરી ગતિ પકડી છે.